Puran Gondaliya
Puran Gondaliya
  • 492
  • 65 078 803
CET રક્ષાશક્તિ સ્કૂલ વિશે માહિતી | સુવિધા | વિશેષતાઓ | Raksha shakti school Details in Gujarati
આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ઘરબેઠા કેવી રીતે કરશો ?
ua-cam.com/video/WcIGefk8fmg/v-deo.html
નવું PVC આઘારકાર્ડ (લેમીનેટેડ) મંગાવો ઘર બેઠા ઓનલાઈન
ua-cam.com/video/TKQPFrFnTdc/v-deo.html
નવું ડિજિટલ સ્માર્ટ રેશનકાર્ડ ડાઉનલોડ
ua-cam.com/video/pKQ9jAZwS5g/v-deo.html
તમારું ઇ શ્રમ કાર્ડ બનાવો ઓનલાઈન
ua-cam.com/video/Vr_kUf9T1S0/v-deo.html
નવું લેટેસ્ટ પાનકાર્ડ મંગાવો ઘર બેઠા
ua-cam.com/video/y9PdU_AT8WE/v-deo.html
રેલવેની ટિકિટ બુક ઓનલાઈન
ua-cam.com/video/HwG4VwfhgEs/v-deo.html
એસ.ટી.બસ ટિકિટ ઓનલાઈન
ua-cam.com/video/IHoYkpDreOM/v-deo.html
Join My Educational WhatsApp ચેનલ લિંક
whatsapp.com/channel/0029VafMVc06mYPE3UV8BA10
વિષયવાર મારા તમામ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો
ua-cam.com/channels/cEJPgHOBxr3yZNhSSoVtRg.htmlplaylists
#pgondaliya,#Purangondaliya,રક્ષાશક્તિ સ્કૂલ વિશે માહિતી | CET પાસ વિદ્યાર્થીઓ માટે રક્ષાશક્તિ સ્કૂલ શું છે અને એની વિશેષતાઓ વિશે | Raksha shakti school Details in Gujarati Puran Gondaliya
Переглядів: 2 824

Відео

New Fastag Rules August 2024 | ફાસ્ટેગના નવા 7 નિયમ| Fastag New Rules In Gujarati Puran Gondaliya
Переглядів 3,8 тис.16 годин тому
Join My Educational WhatsApp ચેનલ લિંક whatsapp.com/channel/0029VafMVc06mYPE3UV8BA10 આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ઘરબેઠા કેવી રીતે કરશો ? ua-cam.com/video/WcIGefk8fmg/v-deo.html નવું PVC આઘારકાર્ડ (લેમીનેટેડ) મંગાવો ઘર બેઠા ઓનલાઈન ua-cam.com/video/TKQPFrFnTdc/v-deo.html નવું ડિજિટલ સ્માર્ટ રેશનકાર્ડ ડાઉનલોડ ua-cam.com/video/pKQ9jAZwS5g/v-deo.html તમારું ઇ શ્રમ કાર્ડ બનાવો ઓનલાઈન ua-cam.com/vid...
NMMS પરીક્ષાની તૈયારી માટે Best👌બુક | Std.8 NMMS Exam Book | Crack NMMS Book Puran Gondaliya
Переглядів 2,1 тис.16 годин тому
આ બુકની ડેમો Copy ઓનલાઈન મંગાવવા લિંક onlinebookzone.com/nmms/crack-nmms/?ref=33 Join My Educational WhatsApp ચેનલ લિંક whatsapp.com/channel/0029VafMVc06mYPE3UV8BA10 વિષયવાર મારા તમામ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો ua-cam.com/channels/cEJPgHOBxr3yZNhSSoVtRg.htmlplaylists #pgondaliya,#Purangondaliya,NMMS જ્ઞાનસાધના સ્કૉલરશીપ પરીક્ષાની તૈયારી માટેની બુક
Aadhar Card Me Mobile Number Link Gujarati Video| આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરો ઘર બેઠા | 2024
Переглядів 67 тис.21 годину тому
Join My Educational WhatsApp ચેનલ લિંક whatsapp.com/channel/0029VafMVc06mYPE3UV8BA10 વિષયવાર મારા તમામ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો ua-cam.com/channels/cEJPgHOBxr3yZNhSSoVtRg.htmlplaylists #pgondaliya,#Purangondaliya, આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ઘરબેઠા કેવી રીતે કરશો ?
નવું ડિજિટલ સ્માર્ટ રેશનકાર્ડ ડાઉનલોડ | Ration Card Download Digital Smart Copy In Gujarati Video
Переглядів 36 тис.День тому
નવું કલર ચૂંટણીકાર્ડ ડાઉનલોડ Video લિંક ua-cam.com/video/fMYnEEinjew/v-deo.html આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરો ઘરબેઠા ua-cam.com/video/WcIGefk8fmg/v-deo.html રેલવેની ટિકિટ બુક ઓનલાઈન ua-cam.com/video/HwG4VwfhgEs/v-deo.html એસ.ટી.બસ ટિકિટ ઓનલાઈન ua-cam.com/video/IHoYkpDreOM/v-deo.html Join My Educational WhatsApp ચેનલ લિંક whatsapp.com/channel/0029VafMVc06mYPE3UV8BA10 વિષયવાર મારા તમામ વિડીયો...
બાળકોના વાંચન માટેની એપ્લીકેશન |Reading App | Read Along App Video in Gujarati by Puran Gondaliya
Переглядів 8 тис.День тому
Read Along App Introduction in Gujarati by Puran Gondaliya એપ્લીકેશન ભાગીદાર કોડ લિસ્ટ ડાઉનલોડ -tinyurl.com/279enuhb Join My Educational WhatsApp ચેનલ લિંક whatsapp.com/channel/0029VafMVc06mYPE3UV8BA10 વિષયવાર મારા તમામ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો ua-cam.com/channels/cEJPgHOBxr3yZNhSSoVtRg.htmlplaylists #pgondaliya,#Purangondaliya,
GSET 2023 Paper 1 with Official Answer Key | GSET Paper 1 Questions 2023 By Puran Gondaliya
Переглядів 3,5 тис.День тому
Join My Educational WhatsApp ચેનલ લિંક whatsapp.com/channel/0029VafMVc06mYPE3UV8BA10 વિષયવાર મારા તમામ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો ua-cam.com/channels/cEJPgHOBxr3yZNhSSoVtRg.htmlplaylists #pgondaliya,#Purangondaliya,
GSET Exam Dec.2024 માહિતી | કઈ બુક લેવી? | GSET Exam Full Detail in Gujarati Puran Gondaliya
Переглядів 12 тис.14 днів тому
નોટિફિકેશન ફોર્મ ભરવાની લિંક - tinyurl.com/yvyyt5eh • અગાઉની પરિક્ષાના પેપર લિંક - t.ly/Q2nYM • સિલેબસ ડાઉનલોડ લિંક - t.ly/1-tP7 ઓનલાઈન બુક મંગાવવા માટે લિંક પેપર -1 (કોમન ) શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા ▪ઓનલાઇન કિંમત -450/- onlinebookzone.com/gset/paper-1/?ref=33 ▬▬▬▬▬▬▬▬▬ પેપર -2 સમાજશાસ્ત્ર વિષયની તૈયારી માટે onlinebookzone.com/gset/akshar-ss/?ref=33 ▬▬▬▬▬▬▬▬▬ ⿣પેપર -2 : કોમર્સ વિષયની તૈયારી ...
My Ration App ma E Kyc | રેશનકાર્ડમાં ઇ-કેવાયસી | Ration Card E KYC in Gujarati by Puran Gondaliya
Переглядів 219 тис.28 днів тому
Join My Educational WhatsApp ચેનલ લિંક whatsapp.com/channel/0029VafMVc06mYPE3UV8BA10 વિષયવાર મારા તમામ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો ua-cam.com/channels/cEJPgHOBxr3yZNhSSoVtRg.htmlplaylists #My Ration App video in Gujarati by pgondaliya,#Rationcard ekyc gujarati video by Puran gondaliya, રેશનકાર્ડમાં ઓનલાઈન ઇ-કેવાયસી કેવી રીતે કરવું ? ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ વીડિયો આધારકાર્ડમાં મોબાઈલ નંબર ...
Olympic games | ઓલિમ્પિક રમતોત્સવ પરિચય | ભારતને મળેલા મેડલ્સ | Olympic Quiz in Gujarati
Переглядів 7 тис.Місяць тому
Olympic Full details in Gujarati Video by Puran Gondaliya, Paris Olympic 2024 full details in Gujarati પેરિસ ઓલિમ્પિક 2024 વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં પુરણ ગોંડલિયા Join My Educational WhatsApp community Group chat.whatsapp.com/JMR2HAItpzzCiUsMRba0lh વિષયવાર મારા તમામ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો ua-cam.com/channels/cEJPgHOBxr3yZNhSSoVtRg.htmlplaylists #pgondaliya,#Purangondaliya,
પોસ્ટઓફિસની ભરતીમાં કામગીરી શું હોય ? Post Recruitment BPM | ABPM | Daksevak Job Profile | Kamgiri
Переглядів 5 тис.Місяць тому
Join My Educational WhatsApp community Group chat.whatsapp.com/JMR2HAItpzzCiUsMRba0lh વિષયવાર મારા તમામ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો ua-cam.com/channels/cEJPgHOBxr3yZNhSSoVtRg.htmlplaylists #pgondaliya,#Purangondaliya,
India Post Gds Form fill up Online 2024 | India Post office Recruitment 2024 apply Online (Gujarati)
Переглядів 47 тис.Місяць тому
ગુજરાતની પોસ્ટઓફિસમાં ભરતી 2024 સંપૂર્ણ માહિતી Video ua-cam.com/video/Mxnjun2ZAhg/v-deo.html Join My Educational WhatsApp community Group chat.whatsapp.com/JMR2HAItpzzCiUsMRba0lh વિષયવાર મારા તમામ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો ua-cam.com/channels/cEJPgHOBxr3yZNhSSoVtRg.htmlplaylists #pgondaliya,#Purangondaliya,પોસ્ટઓફિસની ભરતીમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો?|BPM | ABPM | Daksevak Bharti 2024 f...
પોસ્ટ વિભાગમાં ક્યા જીલ્લામાં ભરતીની જગ્યા કેટલી છે ? ચેક ઓનલાઈન | Gujarat Post office Bharti Jagyao
Переглядів 25 тис.Місяць тому
પોસ્ટઓફિસમાં ભરતી 2024 સંપૂર્ણ માહિતી વીડિયો લિંક ua-cam.com/video/Mxnjun2ZAhg/v-deo.html Join My Educational WhatsApp community Group chat.whatsapp.com/JMR2HAItpzzCiUsMRba0lh વિષયવાર મારા તમામ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો ua-cam.com/channels/cEJPgHOBxr3yZNhSSoVtRg.htmlplaylists #pgondaliya,#Purangondaliya,How to CHeckPost office bharti jagya list Online Video in Gujarati Puran Gondaliya,Indi...
ગુજરાતની પોસ્ટઓફિસમાં ભરતી 2024 માહિતી | Post Office Bharti 2024 | BPM | ABPM | Dak sevak Gujarat
Переглядів 43 тис.Місяць тому
ગુજરાતની પોસ્ટઓફિસમાં ભરતી 2024 માહિતી | Post Office Bharti 2024 | BPM | ABPM | Dak sevak Gujarat
કોઈ પણ ટ્રેનનું લાઈવ લોકેશન જુઓ | ટ્રેન ક્યાં પહોંચી છે?ચેક કરો ઓનલાઈન |Train Live Location Gujarati
Переглядів 3,2 тис.2 місяці тому
કોઈ પણ ટ્રેનનું લાઈવ લોકેશન જુઓ | ટ્રેન ક્યાં પહોંચી છે?ચેક કરો ઓનલાઈન |Train Live Location Gujarati
બેટદ્વારકા જવા માટે સુદર્શન સેતુ |Sudarshan Setu Dwarka Bridge (Gujarat) Video Puran Gondaliya
Переглядів 4,2 тис.2 місяці тому
બેટદ્વારકા જવા માટે સુદર્શન સેતુ |Sudarshan Setu Dwarka Bridge (Gujarat) Video Puran Gondaliya
CTET 2024 Paper 2 Language 1-2 Gujarati With Answer | CTET Exam January 2024 Puran Gondaliya |
Переглядів 4,7 тис.2 місяці тому
CTET 2024 Paper 2 Language 1-2 Gujarati With Answer | CTET Exam January 2024 Puran Gondaliya |
CTET 2023 Paper 1 Language 1-2 Gujarati Question With Answer | CTET Exam Video by Puran Gondaliya
Переглядів 2,8 тис.3 місяці тому
CTET 2023 Paper 1 Language 1-2 Gujarati Question With Answer | CTET Exam Video by Puran Gondaliya
Train Ticket Booking Online in Gujarati| રેલવેની ટિકીટ બુક કરો ઓનલાઈન | IRCTC Account Create
Переглядів 13 тис.3 місяці тому
Train Ticket Booking Online in Gujarati| રેલવેની ટિકીટ બુક કરો ઓનલાઈન | IRCTC Account Create
GSRTC Bus Ticket Booking Online | S.T.બસની ટીકીટ બુક ઓનલાઈન ઘરે બેઠા | સ્લીપર | વોલ્વો | એક્સપ્રેસ
Переглядів 11 тис.3 місяці тому
GSRTC Bus Ticket Booking Online | S.T.બસની ટીકીટ બુક ઓનલાઈન ઘરે બેઠા | સ્લીપર | વોલ્વો | એક્સપ્રેસ
ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો 2024|Driving licence New Rules 2024 in Gujarati Puran Gondaliya
Переглядів 39 тис.3 місяці тому
ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો 2024|Driving licence New Rules 2024 in Gujarati Puran Gondaliya
GSET 2022 Gujarati Paper 2 Question Paper with Answer | GSET Exam Gujarati old Paper With Answer
Переглядів 3 тис.3 місяці тому
GSET 2022 Gujarati Paper 2 Question Paper with Answer | GSET Exam Gujarati old Paper With Answer
સ્વસ્થ રહેવાના 12 નિયમ | 12 Health Tips In Gujarati | Heath Tips By Puran Gondaliya
Переглядів 37 тис.3 місяці тому
સ્વસ્થ રહેવાના 12 નિયમ | 12 Health Tips In Gujarati | Heath Tips By Puran Gondaliya
ધો.12 સાયન્સ પછી એન્જીનિયરીંગમાં એડમિશન વિશે |Engineering Admission Process full Details in Gujarati
Переглядів 2,4 тис.3 місяці тому
ધો.12 સાયન્સ પછી એન્જીનિયરીંગમાં એડમિશન વિશે |Engineering Admission Process full Details in Gujarati
MBBS ડોકટર બનવામાં કેટલો ખર્ચ થાય ? | MBBS Course Full details in Gujarati Puran Gondaliya
Переглядів 8 тис.3 місяці тому
MBBS ડોકટર બનવામાં કેટલો ખર્ચ થાય ? | MBBS Course Full details in Gujarati Puran Gondaliya
દરેક બાળકોએ ખાસ જોવા જેવી 6 શૈક્ષણિક ફિલ્મ | Best 6 Educational movies Puran Gondaliya
Переглядів 11 тис.3 місяці тому
દરેક બાળકોએ ખાસ જોવા જેવી 6 શૈક્ષણિક ફિલ્મ | Best 6 Educational movies Puran Gondaliya
Create Avatar in whatsap Gujarati Video | વોટ્સ એપમાં અવતાર સ્ટીકર | Whats app Update 2024
Переглядів 2,9 тис.3 місяці тому
Create Avatar in whatsap Gujarati Video | વોટ્સ એપમાં અવતાર સ્ટીકર | Whats app Update 2024
Fun City Water Park Surat(New) | ફન સીટી વોટરપાર્ક સુરત | Only Rs.550/-With Unlimited Lunch (Surat)
Переглядів 11 тис.3 місяці тому
Fun City Water Park Surat(New) | ફન સીટી વોટરપાર્ક સુરત | Only Rs.550/-With Unlimited Lunch (Surat)
ગણિત+રીઝનિંગની તૈયારી કેવી રીતે કરવી ? કઈ બુક સારી ?| Maths & reasoning Preparation Puran Gondaliya
Переглядів 7 тис.3 місяці тому
ગણિત રીઝનિંગની તૈયારી કેવી રીતે કરવી ? કઈ બુક સારી ?| Maths & reasoning Preparation Puran Gondaliya
Photo Background Change Easy | કોઈ પણ ફોટોનું બેકગ્રાઉન્ડ કેવી રીતે બદલશો| Techno Tips in Gujarati
Переглядів 9 тис.3 місяці тому
Photo Background Change Easy | કોઈ પણ ફોટોનું બેકગ્રાઉન્ડ કેવી રીતે બદલશો| Techno Tips in Gujarati

КОМЕНТАРІ

  • @Alpi670
    @Alpi670 12 годин тому

    જ્ઞાન શક્તિ સ્કૂલ પર આવી જાણકારી જોઈએ છે

  • @joshidarshan1797
    @joshidarshan1797 12 годин тому

    સાહેબ વિધાસહાયકની ભરતી માટે 30/072024 ના રોજ સંકલિત ઠરાવ આવ્યો હતો આ ઠરાવ માટેનો વિડિઓ બનાવજો.

  • @joshidarshan1797
    @joshidarshan1797 12 годин тому

    સાહેબ શિક્ષકોની ભરતી બાબતે વિડીયો બનાવજો. ( વયમર્યાદા મેરીટ ગણતરી પ્રતિક્ષા યાદી વગેરે બાબતે ?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982 11 годин тому

      ઓફિસિયલ નોટિફિકેશન આવે ત્યારે

  • @nileshbambhaniya9110
    @nileshbambhaniya9110 12 годин тому

    નમસ્કાર Sir. રક્ષા શક્તિ સ્કૂલ સરકારી હોય કે પ્રાઇવેટ. આમાં બાળકનો વર્ષનો ખર્ચ કેટલો આવે?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982 11 годин тому

      સરકાર સંચાલિત - આમાં બાળકને કોઈ પૈસા ભરવાના નથી -સરકાર એક બાળક માટે કેટલો ખર્ચ કરે એની વિગત વિડિયોમાં આપી છે

  • @chandrikavasava3921
    @chandrikavasava3921 12 годин тому

    એના ફ્રોમ ક્યારે ભરાશે સર

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982 11 годин тому

      ફોર્મ ભરવાની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે .

  • @chauhanmadhavsinh.k9538
    @chauhanmadhavsinh.k9538 13 годин тому

    Government school ma 108 mark chae OBC ma raksha Shakti ma admission malse

  • @jigneshdesai8190
    @jigneshdesai8190 13 годин тому

    વાહ પુરણભાઇ, CET પરીક્ષા વિશે મને પેહલી વાર તમારા વિડિયો જોઈને ખબર પડી હતી. ત્યારે જ મે મારા બાળક નું ફોર્મ ભર્યું હતું. અને તમારી પાસે થી જ તૈયારી કરવા માટે બુક પણ મંગાવી હતી. એની પેહલા મને CET વિશે કઈ જ માહિતી ન હતી. તમારી બુક માંથી મારા બાળકે ૧૦-૧૨ દિવસ તૈયારી કરી હતી. જેમાં ૧૦૬ માર્કસ નો સ્કોર થયો. અત્યારે રક્ષા શક્તિ ગાંધીનગર પસંદ કરી ને ચોઇસ ફિલિંગ કર્યું છે. આ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓ ને માહિતગાર કરતા રહો, વિડિયોઝ ના માધ્યમ થી. મારી જેમ ઘણા બધા લોકો ને કંઈ ને કંઈ ફાયદો થાય. ફરી એક વાર, ખૂબ ખૂબ આભાર.🙏

  • @rukhnedkhan8104
    @rukhnedkhan8104 14 годин тому

    Selection process Kai rite hoy che janavjo....

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982 13 годин тому

      મેરીટ પ્રમાણે હોય છે,

  • @rukhnedkhan8104
    @rukhnedkhan8104 14 годин тому

    Kaya dhoran ma exam aapvani hoy che?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982 13 годин тому

      ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવાની હોય છે.

  • @ArvindBhingradiya-yt9sg
    @ArvindBhingradiya-yt9sg 14 годин тому

    રક્ષા શક્તિ સ્કુલમાં એકવાર એડમિશન લીધા પછી અધવચ્ચેથી નીકળી જવું હોય તો નીકળી શકાય

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982 13 годин тому

      એના વિશે કોઈ જાણકારી મારી પાસે નથી, પણ એક વાત સામાન્ય છે કે ભણવું ના ભણવું એ આપણી મરજીની વાત છે

    • @shivabhaichaudhary6380
      @shivabhaichaudhary6380 12 годин тому

      હા

  • @nilamparmar2664
    @nilamparmar2664 15 годин тому

    Good information

  • @viramrathod8490
    @viramrathod8490 15 годин тому

    Khub saras info thank you sir

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982 13 годин тому

      બસ આવી રીતે કોમેન્ટ કરીને જણાવતા રહેજો

  • @maldeodedra8267
    @maldeodedra8267 15 годин тому

    वाह bhai

  • @knowledgeispower5660
    @knowledgeispower5660 3 дні тому

    Very nice information given by you sir. Thank you very much.

  • @klkgemingbos2287
    @klkgemingbos2287 3 дні тому

    Good information 👍👍🙏🙏

  • @Rahul9313r
    @Rahul9313r 3 дні тому

    Sir RBI 90.QUIZ no video banavone please reply sir

  • @LagdhirsinhGohil24
    @LagdhirsinhGohil24 3 дні тому

    Link karavya pachhi ketla time ma thai jase number update

  • @Rahul9313r
    @Rahul9313r 3 дні тому

    Jaldi

  • @Rahul9313r
    @Rahul9313r 3 дні тому

    Sir RBI90quiz no video banavone please sir reply

  • @Hellooooooooo034
    @Hellooooooooo034 3 дні тому

    તમારો ખૂબ ખૂબ આભાર સર તમારો વિડિયો જોયા પછી મેં એપ્લાય કર્યું અને મારી માર્કશીટ સફળતાપૂર્વક આવી ગઈ, 15 દિવસમાં જ તે મારા ઘરે આવી ગઈ.

  • @rsmaujlove9693
    @rsmaujlove9693 3 дні тому

    માહિતી દીવા માટે ભાઈ આભાર

  • @vaghsingthakur3881
    @vaghsingthakur3881 3 дні тому

    સાહેબ સ્કૂલમાં એલ સી મા સુધારો કરવા માટે શુ કરવુ એના વિશે એક વિડિયો બનાવવા વિનંતી

  • @Jaydip_king
    @Jaydip_king 3 дні тому

    Thank you so much sir

  • @kishanrathod4078
    @kishanrathod4078 3 дні тому

    Mane post office mathi call nathi aavyo

  • @karshanbharvad
    @karshanbharvad 3 дні тому

    સાહેબ આભાર મે આ વિડિયો જોય અને ઘરે જ e kyc કર્યું

  • @user-tu3rb4ci6l
    @user-tu3rb4ci6l 3 дні тому

    રેશન કાર્ડ માં સરનામું અલગ રાજ્ય નું બતાવે છે સાહેબ શું કરવું

  • @himanshu.achauhan6617
    @himanshu.achauhan6617 3 дні тому

    બહુ સરસ વિડિયો છે 🎉🎉🎉🎉😊😊

  • @Koli_Boys_9755
    @Koli_Boys_9755 4 дні тому

    Very good information

  • @divyangpatel1065
    @divyangpatel1065 4 дні тому

    Khub saras mahiti..thank you..ketla divas ma thai jay andaje?

  • @VajubhaiLuhar
    @VajubhaiLuhar 4 дні тому

    પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અરજી. કરેલ છે તો મંજુર થય છે કેનય જોવા માટે શું કરવું જોઇએ

  • @okminiproject7816
    @okminiproject7816 4 дні тому

    સાવ નવુ આધાર કાર્ડ કાઢવાનો વિડિઓ બનાવો

  • @RizvanaliMogal
    @RizvanaliMogal 4 дні тому

    Sir RTE ANTARGAT admition vala aa cet exam no labh lai shake chhe.?? English midium..

  • @shantilalrajput8708
    @shantilalrajput8708 4 дні тому

    Sir please link put

  • @nirmathakor5365
    @nirmathakor5365 4 дні тому

    Best video sir

  • @user-vs9fx3zn4u
    @user-vs9fx3zn4u 4 дні тому

    રેશન કાર્ડમાં જે સભ્યોના આધાર કાર્ડ રજીસ્ટેશન ના હોય તો કેવી રીતે કરાવવું..?

  • @rathvavishal-o3y
    @rathvavishal-o3y 4 дні тому

    Sir Indian post bank ma account open na karavyu hoi to pan aa seva Puri padvama aavse????

  • @tasarifakadivar4103
    @tasarifakadivar4103 4 дні тому

    Sir e kyc krvu farjiyat che

  • @jayantibhairathod9609
    @jayantibhairathod9609 4 дні тому

    ખુબ સરસ સાહેબ 👍

  • @jalpaparmar4929
    @jalpaparmar4929 4 дні тому

    New ration card kai reti khdhavu sir jvab apjo

  • @MayashvinBaraiya
    @MayashvinBaraiya 4 дні тому

    Sir hji mukhyasevika na video bnavo topic vize

  • @jagrutiraj8889
    @jagrutiraj8889 4 дні тому

    Kai j ખબર noti aaje j ખબર પડી આભાર ❤

  • @jagrutiraj8889
    @jagrutiraj8889 4 дні тому

    Thanks

  • @PANKAJBHAI-d9i
    @PANKAJBHAI-d9i 4 дні тому

    સર રેશન કાર્ડ માં આધાર નંબર ગલત છે તો બદલવા માટે સુ કરવું વિડિયો મોકલો

  • @jagrutiraj8889
    @jagrutiraj8889 4 дні тому

    Thanks sor

  • @chandulalchhelavda4876
    @chandulalchhelavda4876 5 днів тому

    Thanks...

  • @SureshManat-qd1sy
    @SureshManat-qd1sy 5 днів тому

    Thenk you sir tamaro video khub saro hato ane ava bija nava videa banavjo sir

  • @arvindrathodnetsurf5957
    @arvindrathodnetsurf5957 5 днів тому

    આભાર સર

  • @PunjabhaiKatira
    @PunjabhaiKatira 5 днів тому

    ઘરના બધા સભ્ય ને કરવાનું રેસે ક કોઈ એક વ્યક્તિ ને

  • @GaneshNaik-tm7rp
    @GaneshNaik-tm7rp 5 днів тому

    ખુબ સરસ સર તમારો વિડિયો જય ને મે કે વાય છી કરી લીધું ❤❤❤

  • @hirensheraji2495
    @hirensheraji2495 5 днів тому

    Thank you sir Bahu help full video che Tamaro khub khub aabhar